દિલ્હીમાં NCCના કાર્યક્રમમાં પીએમ મોદીએ કર્યું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ફક્ત મતબેંક માટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી નથી. ગત સરકારોએ જમ્મુ કાશ્મીર માટે કશું કર્યું નથી. આપણે આતંકવાદવાળુ કાશ્મીર દેશને આપી શકીએ નહીં. કાશ્મીરને આતંકે તબાહ કરી નાખ્યુ.

|Updated: Jan 28, 2020, 05:10 PM IST