Videos

વડાપ્રધાનનું ભૂતાનની યુનિવર્સિટીમાં જબરદસ્ત ભાષણ, સાંભળવા કરો ક્લિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાન વસે છે. ભૂટાનના સૌંદર્યથી દુનિયા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હું આજે ભૂટાનના ભવિષ્ય સાથે છું. ભારત ગરીબી સામે ઝડપથી લડી રહ્યું છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ છે. બંને દેશોના સંયુક્ત સપના છે.

Video Thumbnail
Advertisement

Read More