પીએમ મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા બાદ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશીલા રાખી. મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટથી વિશ્વનાથ મંદિર સુધી 40-40 ફૂટના બે કોરિડોર બનાવવામાં આવશે. લગભગ 40,000 વર્ગમીટર વિસ્તારમાં બની રહેલા આ કોરિડોર પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.