પીએમ મોદીએ કહ્યું જેવા ભક્ત એવા ભગવાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રવાસના બીજા દિવસે અડાલજ સ્થિત અન્નપૂર્ણાધામ ખાતે જનસભાને સંબોધન કરતાં મોટી વાત કરી હતી. એમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિ મહાન છે અને એટલે જ આપણને જલ્દી કોઇ કળી શકતું નથી. આપણા ત્યાં જેવા ભક્ત એવા ભગવાન છે. ભક્ત પહેલવાન તો અહીં ભગવાન હનુમાન છે...

|Updated: Mar 05, 2019, 11:50 AM IST