આજે મેન VS વાઇલ્ડનો સ્પે. એપિસોડ પ્રસારિત થશે, પીએમ મોદી લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટના રોજ ડિસ્કવરી ચેનલના શો Man Vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. આ શોનું પ્રસારણ થાય તે અગાઉ બિયર ગ્રિલ્સે પીએમ મોદી માટે પ્રતિક્રિયા આપી છે. બિયર ગ્રિલ્સે કહ્યું કે 'હું અનેક વર્ષોથી ભારતનો મોટો ચાહક રહ્યો છું. આથી પીએમ મોદી જેવા મોટા વૈશ્વિક નેતાને જંગલમાં એડવેન્ચર માટે લઈ જવા તે મારા માટે સૌભાગ્યની વાત છે.'

|Updated: Aug 12, 2019, 10:45 AM IST