Videos

ક્લાઇમેટ ચેન્જ માટે વૈશ્વિક જન આંદોલનની જરૂર: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) 'હાઉડી મોદી'(Howdy Modi) કાર્યક્રમમાં પાકિસ્તાનને સીધે-સીધું સંભળાવી દીધું છે. મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, આતંકવાદ(Terrorism) સામે હવે નિર્ણાયક લડાઈ લડવી પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્લામિક આતંકવાદ સામે લડાઈ લડવાની વાત જણાવી હતી. હ્યુસ્ટનમાં હાઉડી કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત જે કંઈ કરી રહ્યું છે તેનાથી કેટલાક લોકોને પેટમાં દુખી રહ્યું છે. જેઓ પોતાનો દેશ સંભાળી શક્તા નથી તે બીજા દેશને સલાહ આપવા નિકળ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More