Videos

સ્વામી વિવેકાનંદ જયંતિ પર બેલુર મઠ પહોંચેલા વડાપ્રધાને કહ્યું કે...

સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જયંતિ પર બેલુર મઠ પહોંચેલા પીએમ નરેંન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે અહીં આવવું મારા માટે ઘરે આવવા જેવું છે. પીએમ મોદીએ કહ્યું કે બેલૂર મઠ આવવું કોઇ તીર્થયાત્રાથી ઓછી નથી. પીએમ મોદીએ કહ્યું કે 'સ્વામી વિવેકાનંદ એક વ્યક્તિ નહી એક જીવનશૈલી છે' તમને જણાવી દઇએ કે સ્વામી વિવેકાનંદની જયંતિને દેશ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવી રહ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More