Videos

ડિસ્કવરી ચેનલ પર એડવેન્ચર કરતા જોવા મળશે PM મોદી, જુઓ તેમનો અનોખો અંદાજ

180 દેશની જનતાને જોવા મળશે પ્રધાનમંત્રી મોદીની અનદેખી તસવીર.પ્રધાનમંત્રી ભારતના જંગલોમાંથી વન્ય પશુઓના સંરક્ષણ અને બગડતા વૈશ્વિક વાતાવરણ વિશે વાત કરશે.તેઓ મેન વર્સેઝ વાઈલ્ડના બેર ગ્રીલ્સ સાથે જોવા મળશે.ડિસ્કવરી પર પ્રસારિત થતા મેન વર્સેઝ વાઈલ્ડ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી દેખાશે.આ કાર્યક્રમનું પ્રસારણ 12મી ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર સાત્રે 9 વાગ્યે થશે.

Video Thumbnail
Advertisement

Read More