'હાઉડી મોદી' અંગે શું કઈ રહ્યાં છે અમેરિકામાં ભારતીય મૂળના લોકો, જુઓ હ્યૂસ્ટનથી ખાસ વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી)(Narendra Modi) સાત દિવસના અમેરિકાના પ્રવાસ અંતર્ગત શનિવારે હ્યુસ્ટન (Houston) પહોંચ્યા. અહીં આજે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં 50,000થી વધુ પ્રવાસી ભારતીયોને તેઓ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે મંચ શેર કરશે.

|Updated: Sep 22, 2019, 04:10 PM IST