સૌથી મોટી ગેસપાઈપલાઈન, પીએમ મોદી રાખશે પ્રોજેક્ટની આધારશીલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની સૌથી મોટી રસોઈ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની આધારશીલા રાખવાના છે. સૌથી મોટી અને દેશની ચોથા ભાગની વસ્તીને ભોજન બનાવવા માટે આ પાઈપલાઈન ગેસ પૂરો પાડશે. કંડલાથી ગોરખપુર સુધી આ પાઈપલાઈન બિછાવવામાં આવશે.

|Updated: Feb 24, 2019, 09:55 AM IST