વડનગર થી અમદાવાદ આવ્યા ત્યારે આ ઓરડીમાં રહેતા હતા PM મોદી
અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે.આ સ્થળ છે અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર. જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય વીતાવ્યો હતો.નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતા હતા અને અહીં જ રહેતા હતા.

|Updated: May 26, 2019, 05:45 PM IST