Videos

PM મોદીનો ખેડૂતો સાથે સંવાદ, ખેડૂતોને સાથે કરી ચર્ચા વિચારણા

PM Modi's interaction with farmers from across the country via video conferencing Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતો સાથે સંવાદ દ્ધારા વાતચીત કરી હતી. જેમાં PM  મોદીએ જણાવ્યું કે કૃષિ માટે સરકાર બજેટમાં નિશ્ચિત રકમની ફાળવણી કરે છે. 2014થી 2019 માટે મોદી સરકારે આ ફાળવણીની રકમ બમણી કરી દીધી છે, જે કૃષિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે." PM મોદીએ એમ પણ જણાવ્યું કે બીજથી લઇને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ છે.

Video Thumbnail
Advertisement

Read More