Videos

લોકસભા ચૂંટણી 2019 : વારાણસીમાં 25મીએ નમો નમો...PM મોદીનો ભવ્ય રોડ શો

લોકસભા ચૂંટણી 2019 માં જીતના રણટંકાર સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગર ખાતેથી ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે વિશાળ રોડ શો યોજી અમિત શાહે હરીફોને ધ્રુજાવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રણટંકાર કરવાના છે. 25મી એપ્રિલે વારાણસીમાં નમો નમો થશે. વડાપ્રધાન અહીં ભવ્ય રોડ શો યોજશે અને લોકસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. 

Video Thumbnail
Advertisement

Read More