રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસની મોટી કાર્યવાહી. રિસોર્ટમાં દરોડા પાડીને રેવ પાર્ટી ઝડપી પાડી. રેવ પાર્ટી કરતા 50 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરાઈ. 50માંથી 36 જેટલા યુવક યુવતીઓ ગુજરાતી નીકળ્યા. અમદાવાદ અને સુરતના યુવકો અને યુવતીઓ ઝડપાયા. રાજકોટ અને જામનગરના પણ હતા સામેલ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Police action on rave party at resort in Udaipur 36 Gujarati youths arrested watch video