અમદાવાદ: સાણંદમાંથી ઝડપાઈ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી. નાની દેવતી ગામે ગ્લેડ-1 રિસોર્ટમાંથી ઝડપાઈ મહેફિલ. 26 યુવતીઓ સહિત 39 લોકો માણતા હતા દારૂની મહેફિલ. યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી. 13 યુવકોની સાણંદ પોલીસે કરી અટકાયત. દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી
અમદાવાદ: સાણંદમાં રિસોર્ટમાં ચાલતી હતી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી, 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા