Videos

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલા સામે કરાશે પોલીસ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડો. હરેશ ઝાલાના મામલે સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સમાજશાસ્ત્રના એચઓડી ડો. હરેશ ઝલનો પીએચ.ડી.ની વિદ્યાર્થીની સાથે બિભત્સ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો. જે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડો. હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.

Video Thumbnail
Advertisement

Read More