Videos

પોલીસ કોન્સ્ટેબલની આવી દાદાગીરી? યુવકને જાહેરમાં ઝીંક્યો જોરદાર લાફો, જુઓ Video

પોલીસ જનતાની સેવા માટે હોય છે કે પછી દાદાગીરી કરવા માટે? ખાખી વર્દીનો આવો તે કેવો રૌફ જમાવવાનો? પોલીસ કોન્સ્ટેબલે યુવકને રસ્તા પર જ મારી થપ્પડ. રાજસ્થાનના પરબતસર પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જુઓ વીડિયો. 

police constable slapped young man publicly watch video

Video Thumbnail
Advertisement

Read More