Videos

પોલીસને મળી સફળતા, ગુમ થયેલ વૃષ્ટિ અને શિવમને પકડી લીધા

વૃષ્ટિ (Vrushti) અને શિવમને (Shivam) શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગૂમ થયેલા શિવમ અને વૃષ્ટિને શોધવા પોલીસ હરકતમાં આવી હતી અને છેવટે પોલીસે ઉત્તર ભારતથી બંનેને પકડી લીધા છે. હાઇપ્રોફાઇલ બનેલા આ કેસમાં પોલીસે બંનેને પકડી લીધા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવવા માટે રવાના થઇ છે. ધનાઢ્ય પરિવારના વૃષ્ટિ અને શિવમ લાપત્તા થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More