Videos

અમદાવાદ અને અરવલ્લીમાં દારૂબંધીને લઈને પોલીસનું મેગાડ્રાઈવ

અમદાવાદમાં DGના આદેશ બાદ છારાનગરમાં પોલીસની રેડ,દારૂના અડ્ડા પર પોલીસ ટીમના દરોડા. ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગાડ્રાઈવ શરૂ કર્યું છે.

Video Thumbnail
Advertisement

Read More