દિલ્હીમાં રખેવાળ જ સુરક્ષા માટે રસ્તા પર
દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશનર અમૂલ્ય પટનાયકની અપીલ બાદ પણ પોલીસવાળાઓનો હંગામો ચાલુ જ છે. કલાકો ચાલેલા હંગામા બાદ બપોરે પોલીસ કમિશનર અમૂલ પટનાયક સામે આવ્યાં અને તેમણે પોલીસવાળાઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી. પરંતુ તેમને સામે કિરણ બેદીના નામવાળા નારા સાંભળવા મળ્યાં. પટનાયકે કહ્યું કે પોલીસ વિભાગ માટે આ પરીક્ષાની ઘડી છે. આવામાં બધાએ કાયદો વ્યવસ્થા જાળવી રાખીને પોતાની ફરજ નિભાવવી જોઈએ. આમ છતાં પોલીસકર્મીઓ માન્યા નહીં અને નારેબાજી કરવા લાગ્યા હતાં.

|Updated: Nov 05, 2019, 04:05 PM IST