પ્રદૂષણને કારણે કરાડ નદીમાં ફીણના ગોટેગોટા
પંચમહાલના હાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં સફેદ ફીણના ગોટેગોટા સર્જાયા હતા. હાલોલ જીઆઇડીસીનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં આવતા નદીનું પાણી ખૂબ પ્રદૂષિત થયું છે.

|Updated: Jul 08, 2019, 09:25 AM IST