અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની બિસ્માર હાલતથી વાહનચાલકો પરેશાન , જુઓ 'ગામડું જાગે છે'
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેને સિક્લ લેન હાઈવેમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલુ છે પરંતુ આ સમયે રસ્તાઓની એવી હાલત થઈ ગઈ છે કે, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બાકી હોય તો આવા રસ્તાઓ માટે પણ ટોલટેક્સ ઉઘરાવવાની ફરિયાદ ઉઠી છે.

|Updated: Aug 21, 2019, 08:45 PM IST