વિસાવદર ધારાસભ્યના પદ તરીકે ચૂંટાયા બાદ ગોપાલ ઈટાલિયાનું શપથ દરમિયાન નિવેદન આવ્યું કે ધારાસભ્ય તરીકે તે ગામડાંઓના વિકાસ કરવા હંમેશા તત્પર રહેશે તથા રાજીનામાની ચેલેન્જ ગેમ અંગે જવાબ આપતાં કહ્યું , પુલ તૂટ્યાની, દારુની હેરફેર કે પેપર ફૂટવા જેવી ઘટના સામે કડક કાર્યવાહી તો થતી નથી. રાજીનામું આખી સરકાર આપે તો ગુજરાતમાં વિકાસનો સૂર્યોદય થાય.