Videos

મહા વાવાઝોડાનો સામનો કરવા નવસારી તૈયાર

આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહા વાવાઝોડા સંદર્ભે ચર્ચા થઈ હતી. જેમાં મહેસૂલ વિભાગ દ્વારા વાવાઝોડાને કારણે રાજ્યમાં કોઈપણ સ્થળે સ્થળાંતરની જરૂર ન હોવાનો મત વ્યક્ત કરાયો હતો. તો સાથે જ મહા વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઈ રહી હોવાનો પણ હવામાન વિભાગના રિપોર્ટ ઉપર ચર્ચા કરાઈ. આ સંજોગોમાં નવસારી મહા વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે.

Video Thumbnail
Advertisement

Read More