Videos

મહા વાવાઝોડાની શક્યતા વચ્ચે સુરતમાં તંત્ર ખડાપગે

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે. પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સંજોગોમાં સુરતનું તંત્ર ખડેપગે સાબદું છે.

Video Thumbnail
Advertisement

Read More