મોટેરાથી ટ્રમ્પે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું-આતંકવાદ ખતમ કરવો જ પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સહિત અમદાવાદ પહોંચ્યાં. તેમનું વિમાન આજે સવારે લગભગ 11.35 વાગે એરપોર્ટ પર ઉતર્યું. પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. મોટેરા સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને સંબોધન કર્યું.

|Updated: Feb 24, 2020, 04:25 PM IST