Videos

રાષ્ટ્રપતિ કોવિંદે લીધા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ

હીરાબા સાથેની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોબા જવા રવાના થયા હતા. અહીં તેમણે જૈન દેરાસરની મુલાકાત લઈ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત પણ લીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનો આજનો કાર્યક્રમ પૂર્ણ કરીને આજે બપોરે અમદાવાદથી દિલ્હી જવા રવાના થઈ જશે.

Video Thumbnail
Advertisement

Read More