અમરેલી શહેર હોસ્પિટલમાંથી કેદી ફરાર
અમરેલી શહેર હોસ્પિટલમાંથી સારવાર માટે આવેલો કેદી નાસી છૂટ્યો છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામનો રહેવાસી 376 પોકસોનો આરોપી મુકેશ ઉર્ફે મુકો વાઘેલા સારવાર અર્થે અમરેલી સીવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. કુદરતી હાજરતે જવાના બહાને તૂટેલી બારીમાંથી ફરાર થયો. આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

|Updated: Feb 28, 2020, 11:55 PM IST