વડોદરાઃ ખાનગી ટ્યૂશનના સંચાલકે વિદ્યાર્થીને માર્યો માર
વડોદરાઃ ખાનગી ટ્યૂશન કલાસના સંચાલકે વિદ્યાર્થીને લાફા મારવાની ઘટના સામે આવી છે. મારથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે. ગોરવા પોલીસે સંચાલક જસબીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.

|Updated: Jan 02, 2020, 06:00 PM IST