Videos

Video: મિલકત વિવાદ મુદ્દે પટેલ પરિવાર ચર્ચામાં, અભિનેત્રીએ પિતાની હત્યાની વ્યક્ત કરી આશંકા

અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે ખોટા વીલ બનાવીને મિલકત પચાવી પાડી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને વિગતો શેર કરી હતી અને ભાજપના એક નેતા પર તથા રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા. 

property dispute in patel family christina patel serious allegation watch video

Video Thumbnail
Advertisement

Read More