સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનું વિરોધ પ્રદર્શન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નિવૃત આર્મીમેન મુકવાનો વિરોધ કરવામાં આવ્યો છે. સીસીટીવી, સ્કવોર્ડ અને સુપરવાઈઝર હોવા છતાં ખોટી રીતે નિવૃત આર્મીમેનને રાખવા સામે એનએસયુઆઇએ વિરોધ નોંધાવ્યો છે.

|Updated: Feb 10, 2020, 01:00 PM IST