વડોદરા રેલવે સ્ટેશન પર તેજસ એક્સપ્રેસનો વિરોધ
તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. જો કે, આ ટ્રેન વડોદરા પહોંચતા વડોદરા રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (Western Railway Employees Union)ના કાર્યકરો વિરોધ કરવાના હતા. પરંતુ રેલવે યુનિયનના કાર્યકરો વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના અગ્રણી સંતોષ પવારની પણ અટકાયત કરાઈ છે.

|Updated: Jan 17, 2020, 02:55 PM IST