Videos

જમ્મુ-કાશ્મીરના ગૃલમર્ગમાં સેનાના જવાનોની અપાઇ ટ્રેનિંગ

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભારતીય સેનાના જવાનોની હાઈ એલડિડૂડ વોરફેર સ્કૂલમાં હાલ કડક ટ્રેનિંગ ચાલી રહી છે. વિન્ટર એટલે કે શિયાળા અને તેમાં પણ ભારે હિમ વર્ષા દરમિયાન દુશ્મનોનો સામનો કેવી રીતે કરવો સાથે જ ભારે હિમ વર્ષામાં બરફથી ભેખડ નીચે કોઈ પણ સૈનિક કે પછી અન્ય લોકો ફસાયા હોય તેમનું રેસ્ક્યૂ તેમજ રિકવરી ઓપરેશનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આર્મીની ટ્રેનિંગમાં આર્મી સ્કીંગ ટીમને પણ ટ્રેન કરવામાં આવી રહ્યા છે. જે એશિયન વિન્ટર ગેમ્સ તેમજ નેશનલ ગેમ્સમાં આગળ જઈને ભાગ લઈ શકે. હાડ થીજવતી ઠંડીમાં સેનાના જવાનોની ટ્રેનિંગ ખુબ જ કઠિન છે. સિયાચીનમાં જ્યા માઈનસ 50 ડિગ્રી સુધી તાપમાનમાં પણ કેવી રીતે ટકી રહેવું તે અંગે પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.

Video Thumbnail
Advertisement

Read More