પુંસરી ગામને આધુનિક બનાવનાર પૂર્વ સરપંચને મળી રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરવાની તક
સાબરકાંઠા જીલ્લાનુ પુંસરી ગામ એટલે ભૌગોલીક રીતભાતની રીતે ભલે ગામડાની વ્યાખ્યામાં ગણવામાં આવતુ હોય પરંતુ પુંસરી ગામ શહેરને પણ ટક્કર મારે એટલી સવલતો ધરાવતુ ગામ છે. દસ વર્ષ સુધી સરપંચ પદે રહ્યા બાદ પુંસરી ગામને ગામડાની વ્યાખ્યામાંથી બહાર નિકાળી આધુનિકતા તરફ દોરી જનાર પુર્વ સરપંચને હવે રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરવાની તક સાંપડી છે.

|Updated: Jan 02, 2020, 08:15 PM IST