પુરુષોત્તમ રૂપાલાએ હાથ ધર્યું સફાઈ અભિયાન
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ હૈદરાબાદની મુલાકાત લીધી હતી. હૈદરાબાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં પડેલા ફૂલો ઉપાડી સફાઈ અભિયાનનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

|Updated: Nov 05, 2019, 04:05 PM IST