Videos

રાહુલ ગાંધી બે બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત એક અન્ય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધ્યક્ષને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર બનશે કે રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. એવા પણ અહેવાલ છે કે અમેઠીમાં રાહુલ ગાંધીની બેઠક મુશ્કેલીમાં જોતા પાર્ટીએ તેમને અન્ય જગ્યાએથી પણ ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આથી તેમના માટે અત્યંત સુરક્ષિત બેઠક નક્કી કરાઈ છે.

Video Thumbnail
Advertisement

Read More