રાજ્યમાં હજુ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો.

|Updated: Jul 31, 2019, 11:25 PM IST