Videos

ગુજરાતમાં વરસાદી માહોલ, અમરેલીમાં વરસાદની ત્રીજી ઇનિંગ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી બાદ ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તરગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતનાં રાજકોટ, સાબરકાંઠા, ગોધરા, ભાવનગર, અરવલ્લી, આણંદ, અમરેલીમાં વરસાદ પડ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદની તોફાની ઇનિંગ રહી હતી.

Video Thumbnail
Advertisement

Read More