સુરત સહિત દક્ષિણમાં મેઘો મહેરબાન...
સમગ્ર ગુજરાતમાં મોટા ભાગનાં જિલ્લાઓમાં હાલ વરસાદી વાતાવરણ જામી ચુક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ધીમી ધારે સતત વરસતો વરસાદ પાક માટે આશિર્વાદ સાબિત થાય છે.

|Updated: Jul 27, 2019, 09:25 PM IST