24 કલાકમાં ગુજરાતના 174 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. ઉત્તર ગુજરાત, બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.