Videos

રાજકોટ: જસદણ આટકોટ રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના CCTVમાં કેદ

રાજકોટના જસદણ આટકોટ રોડ પર એક કારચાલકે બાઈકને ટક્કરમ મારી. કાર ઓવરસ્પીડ પર હતી અને બાઈક પર સવાર વ્યક્તિ હવામાં ફંગોળાય ગયો. કાર સાથે અથડાતાં સવારને ઈજા પહોંચી છે. આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.
 
VIDEO: રાજકોટમાં સર્જાયો ભયાનક અકસ્માત! કારે મારી ટક્કર, બાઈક ચાલક હવામાં ફંગોળાયો...
 
Video Thumbnail
Advertisement

Read More