રાજકોટ: પડધરીના ન્યારાનો પુલ બેટમાં ફેરવાયો, જુઓ દ્રશ્યો
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, પડધરીના ન્યારાનો પુલ બેટમાં ફેરવાયો. ન્યારા ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણું. ધસમસતા પ્રવાહના પેલે પાર ગ્રામજનો ફસાયા છે. ગામથી બહાર આવવા પાણી ઉતરવાની રાહ. પંથકના આકાશી નજારામાં સર્વત્ર પાણી જ પાણી.

|Updated: Aug 10, 2019, 05:50 PM IST