રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો કલીપ થઈ વાયરલ, જુઓ પાર્ટીમાં રહેવા અંગે શું કહ્યું
ભારતીય જનતા પાર્ટી અને આખું ગુજરાત પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ ઉજવવાની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે સીએમ રૂપાણીના શહેર રાજકોટથી ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પાર્ટીને મણ-મણની ગાળો સંભળાવી રહ્યા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં રાજકોટ પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની જ પાર્ટીને મા-બેનની ગાળો આપી રહ્યા છે.

|Updated: Sep 15, 2019, 05:45 PM IST