Videos

રૂપાણીના નિધન બાદ રાજકોટ ભાજપમાં આ શું ડખા? શું કહે છે શહેર ભાજપ પ્રમુખ...જુઓ Video

રાજકોટ: સાંસદ મોકરિયાને આમંત્રણ ન આપવાનો મામલો. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ તમામ દાવાઓને ફગાવ્યા. મારા તરફથી આવી કોઈ સુચના અપાઈ નથી: માધવ દવે. છેલ્લા બે કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં મોકરિયાનું નહોતું નામ. નામ ન હોવા અંગે તપાસ કરવામાં આવશે : માધવ દવે. 'રામભાઈ અમારા વડીલ છે, તેની અવગણના ના હોય'. 

Rajkot BJP president Madhav Dave rejected all claims regarding not inviting Ram Mokariya watch video

Video Thumbnail
Advertisement

Read More