રાજકોટ: શહેરીજનો માટે દિવાળી કાર્નિવાલનું આયોજન
રંગીલા રાજકોટની રંગીલી જનતા રોશનીના પર્વ દિવાળીની ઉજવણી મનભરી કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી 27 ઓક્ટોબર સુધી એમ કુલ 4 દિવસ સુધી દિવાળી કાર્નિવાલનો લાભ રાજકોટની જનતા માણી શકશે જે માટે તમામ તૈયારી મનપા દ્વારા કરી દેવામાં આવી છે.

|Updated: Oct 23, 2019, 10:10 PM IST