કયા ગામમાં રસ્તાની સાથે સાથે તૂટ્યો વીજ પોલ? જુઓ 'ગામડું જાગે છે'
એક દર્શકમિત્રએ અમને પોતાની સમસ્યા વર્ણવી છે. રાજકોટના લોધિકાના મોટાવાડા ગામના આ દર્શકમિત્ર છે અને તેમણે પોતાના ગામમાં વરસાદી પાણીના કારણે ધોવાયેલા રોડની વ્યથા જણાવી હતી. બાકી હોય તો કાચા રસ્તાના કારણે વીજપોલ પણ ધરાશાયી થઈ ગયો છે. હવે વીજપ્રવાહ ચાલુ છે કે, નહીં તે અંગે કઈ જણાવ્યું નથી. પણ જો વીજપ્રવાહ ચાલુ હોત તો મોટી દુર્ઘટનાને કોઈ ન અટકાવી શકત. પણ હાલ તો ગ્રામલોકોની અવરજવર માટેનો આ રસ્તો પૂર્વવત કરાવવા માટેની દર્શકમિત્રએ અમારા માધ્યમથી તંત્રને અપીલ કરી છે.

|Updated: Aug 11, 2019, 08:10 PM IST