Videos

રાજકોટ કિસાન આંદોલન: જુઓ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ શું કહ્યું

રાજકોટમાં આજે કિસાન સંઘ ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે .કિસાન સંઘના ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિયેશને ટેકો જાહેર કર્યો છે.પાકવિમો, ભાવાંતર યોજના, ડેમ અને તળાવનું સમારકામ સહિતના પડતર પ્રશ્નોને લઈ આમરણાંત ઉપવાસનું આંદોલન યોજવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More