રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો VIDEO થયો વાયરલ
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ. આરોગ્ય કેન્દ્ર પર મહિલા સ્ટાફનો ઉધડો લેતા ધારાસભ્ય. સંતકબીર રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્ર માં લોકોને દવા ન આપતા ધારાસભ્યએ તમામ લોકોને લીધા આડે હાથ. આરોગ્ય કેન્દ્ર બંધ છે કહી સ્ટાફ લોકોને ન આપતો હતો સારવાર.

|Updated: Mar 27, 2020, 06:45 PM IST