કર્ણાવતી અને રાજપથની પહેલા બે નોરતાની ઉજવણી કેન્સલ કારણ કે..
નવરાત્રીને આડે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વરસાદની આગાહીના પગલે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ ગરબા રદ કર્યા છે.

|Updated: Sep 28, 2019, 03:30 PM IST