Videos

જામનગરમાં CCAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

દેશભરમાં નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૩૧ હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે આ પોસ્ટ કાર્ડ ગુજરાતના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમ માડમની આગેવાનીમાં જામનગરની જનરલ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More